સાંધા, હાડકાં અને મસલ્સ શરીરના ગતિશીલતાનો આધાર છે. જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમ અસામાન્ય રીતે કામ કરે છે, સોજો વધે છે, અથવા સાંધાની અંદર કાર્ટિલેજ અને ટિશ્યુઝમાં નુકસાન થાય છે, ત્યારે રુમેટોલોજીકલ રોગો અથવા સાંધાના રોગો વિકસે છે. આ રોગો લાંબા ગાળાના હોઈ શકે છે અને સમયસર સારવાર ન મળે તો જીવનની ગુણવત્તા પર અસર કરી શકે છે.
Pasaliya Hospitalમાં સાંધા તથા રુમેટોલોજીકલ રોગો માટે અદ્યતન નિદાન, દુખાવા પર નિયંત્રણ, અને વ્યક્તિગત સારવાર પ્લાન દ્વારા સંપૂર્ણ કાળજી આપવામાં આવે છે.
રુમેટોલોજીકલ રોગોનું ચોક્કસ નિદાન માટે નીચેની તપાસો કરવામાં આવે છે: