Arrow BOOK
APPOINTMENT
National Highway, Chandrapur, Wankaner, Gujarat 363621
Thumb

જઠરાંત્રિય અને યકૃત રોગો

જઠરાંત્રિય (Gastrointestinal) તંત્ર ખોરાકનું પાચન, પોષક તત્વોનું શોષણ અને શરીરમાંથી કચરો બહાર કાઢવાનું અગત્યનું કાર્ય કરે છે. આ તંત્રમાં કોઈપણ અવરોધ, સોજો અથવા ઈન્ફેક્શન થાય ત્યારે પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.

તે જ રીતે યકૃત (Liver) શરીરના મેટાબોલિઝમ, ડીટોક્સિફિકેશન અને Energy Storage માટે જવાબદાર છે. યકૃતમાં નુકસાન અથવા સોજો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે.

Pasaliya Hospitalમાં જઠરાંત્રિય અને યકૃત સંબંધિત તમામ રોગો માટે અદ્યતન તપાસ, ચોક્કસ નિદાન, અને વ્યક્તિગત સારવાર સુવિધા ઉપલબ્ધ છે.

જઠરાંત્રિય અને યકૃત રોગો કેમ થાય છે?
  • આ રોગો અનેક કારણસર વિકસે છે
  • ખોટી લાઇફસ્ટાઇલ અને ખોરાકની આદતો
  • મસાલેદાર અને અસ્વસ્થ ખોરાકનું વધેલું સેવન
  • વાયરસજન્ય ઇન્ફેક્શન (COVID-19, Hepatitis, HIV)
  • વધુ એસિડ બનેવું
  • વાયરલ ઈન્ફેક્શન (Hepatitis A, B, C, E)
  • અલ્કોહોલનું વધુ સેવન
  • દવાઓનો અતિરેક ઉપયોગ
  • વધેલું વજન, ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમ
  • પરિવારીક ઈતિહાસ
જઠરાંત્રિય અને યકૃત રોગોના મુખ્ય લક્ષણો
  • એસિડિટી, બળતરા
  • પેટમાં દુખાવો અથવા ભાર
  • ઊલટી, માથાકૂટ
  • ઊલટી, ડાયેરિયા
  • કબજિયાત અથવા વારંવાર ડાયેરિયા
  • ગેસ, ગળામાં બળતરા
  • પાં્યો પડવું (Hepatitis/Cirrhosis)
  • ભૂખ ન લાગવી, વજનમાં ઘટાડો

પાસલિયા હોસ્પિટલમાં કેવી રીતે નિદાન થાય છે?

જઠરાંત્રિય અને યકૃત રોગોનું નિદાન નીચે મુજબની તપાસોથી કરવામાં આવે છે: