Arrow BOOK
APPOINTMENT
National Highway, Chandrapur, Wankaner, Gujarat 363621
Thumb

કિડની વિભાગ

કિડની શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે, પાણી–મીઠુંનું સંતુલન જાળવે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ ન કરે અથવા પેશાબની નળીમાં અવરોધ/ચેપ થાય, ત્યારે શરીરના અનેક કાર્યો પર તેની ગંભીર અસર પડે છે. Pasaliya Hospitalમાં કિડની અને મૂત્ર માર્ગના રોગો માટે ચોક્કસ નિદાન, અદ્યતન સારવાર, અને નિરંતર મોનિટરિંગ સુવિધા ઉપલબ્ધ છે.

કિડની રોગો કેમ થાય છે?
  • ડાયાબિટીસ
  • હાઈ બ્લડ પ્રેશર
  • ઈન્ફેક્શન
  • ડિહાઇડ્રેશન
  • દવાઓનો વધારાનો ઉપયોગ
  • પેશાબની નળીમાં અવરોધ
  • વારસાગત કારણો (Genetic)
  • આ કારણો કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતાને અસર કરે છે, જેથી શરીરમાં ઝેરી તત્ત્વો જમા થવા લાગે છે
આ રોગોના લક્ષણો
  • પગ, ચહેરા પર સૂજન
  • વધારે અથવા ઓછું પેશાબ આવવું
  • પેશાબમાં બળતરા અથવા દુખાવો
  • ચક્કર
  • થાક
  • ઊલટી અથવા માથાકૂટ
  • બ્લડ પ્રેશર વધવું
  • આ લક્ષણો જો દેખાય તો કિડનીની તપાસ અવશ્ય કરાવવી.

પાસલિયા હોસ્પિટલમાં કેવી રીતે નિદાન કરવામાં આવે છે?

કિડની સંબંધિત રોગોનું નિદાન નીચેની તપાસો દ્વારા કરવામાં આવે છે: